Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

હરીધવા વિસ્તારમાં ગંદકીના ગંજ

રાજકોટ : શહેરના કોઠારિયા રોડ પર આવેલ સુભાષનગર સર્કલ પાસે હરીધવા વિસ્તારમાં સફાઇના અભાવે કચરાના ખડકલા જોવા મળી રહયા છે. આ સમસ્યા તાકીદે ઉકેલવા વિસ્તારવાસીઓ માંગ કરી રહયા છે

(3:44 pm IST)