Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલટો : ગોંડલ ચોકડી નજીક વરસાદ :

રાજકોટ શહેરની નજીકના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ ચોકડી નજીકના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો

(6:27 pm IST)