Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

યુવતીને ફડાકા ઝીંકી દેનાર ફોજદારની ડીસ્ટાફમાંથી બદલીઃ તપાસના આદેશો

રાજકોટ તા. ૬ : ગઇકાલે સાંજે પેલેસે રોડ ઉપર જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા  નીકળેલી બે બહેનોને પીએસઆઇ ડોડીયાએ અને ટુકડીએ અટકાવી ફડાકા ઝીંકી દીધાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો ઉચ્ચકક્ષાએ પહોંચતા તાકીદે સબ ઇન્સ્પેકટર ડોડીયાની ડી સ્ટાફમાંથી હટાવી દેવાયાનું અને તેમના સામે ખાતાકીય તપાસના આદેશ થયાનું જાણવા મળેલ છે.

(4:15 pm IST)