Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

નાના મૌવા ચોકડીએ મરચા પીઠ બંધ કરાવાઇ

રાજકોટઃ લોકડાઉન હોવા છતાં નાના મૌવા ચોકડીએ મરચા પીઠ ધમધમતી લાગતા અહીં લોકોનાં ટોળા ઉમટયા હતાં. આ બાબતની જાણ થતાં મ્યુ. કોર્પોરેશનનાં જગ્યા રોકાણ વિભાગે વિજીલન્સ પોલીસની મદદથી તાત્કાલીક સ્થળ પર દોડી જઇ મરચા પીઠ બંધ કરાવી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)