Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રાજકોટમાં સુર્યદેવ આગબબુલા ૪૩ ડિગ્રીઃ આજે સાંજે સિઝનનું સૌથી વધુ ઉષ્ણતામાન નોંધાશે

રાજકોટ શહેરમાં વરસતો આકરો તાપ, બપોર ૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે ૨૮ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફુંકાઇ રહયા છે. જયારે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં રાખવામાં આવેલ સેન્સરમાં ૩૯ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયેલ છે.

(4:03 pm IST)