Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ઘરમાં રહો તો સારું...લોકડાઉનનો ભંગ કરતાં ૧૬૬ પકડાયા

ધાબા પોઇન્ટ, અલગ અલગ ચેકીંગ પોઇન્ટ, ડ્રોન કેમરા અને સીસીટીવી કેમેરાના ઉપયોગથી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૫: કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા લાગુ પાડવામાં આવેલા લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ સમજાવટનો રસ્તો અપનાવ્યા પછી ન સમજે એની સામે ગુના નોંધી વાહન ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી કરી રહી છે. સતત ચાલી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૬૦ કેસ નોંધી ૧૬૬ની ધરપકડ કરવામાં આવી છે. જેની માહિતી આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે ચીંતન હરી- કિશોર  પારેખ, પરેશ નાથાલાલ દામાણી, કિશોર દામજીભાઇ અજાગીયા, નયન શશીકાંતભાઇ વાગડીયા, દીલીપભાઇ વલ્લભદાસ ચૌહાણ, ધવલ વલ્લભભાઇ ઉઘાડ,  નાનુ કેવલરામ કારીયા, રામજી દેવશીભાઇ ચાવડા, દિનેશ રઘુવીરભાઇ રૂઘાણી, દીપક  મગનલાલ સાતા, જેન્તી અમૃતલાલ ઠક્કર, અમિત જીતેન્દ્રભાઇ રાવલ,  સંદિપ  સાવરમલ શરીફ, રાણા દામજી ઘરણીયા, , હુસેન અબ્દુલભાઇ ગાંધી, જીતેન્દ્ર કાન્તીલાલ  ફીચડીયા , હાર્દિક પ્રમોદભાઇ શાહ, અરવીંદ મનસુખભાઇ  બારૈયા, અક્ષય અશ્વીનભાઇ સોઢા, પ્રદીપ પદમશીભાઇ લોહાર તથા બી ડીવીઝન પોલીસે  અશ્વીન ચંદુભાઇ કેરાળીયા, જયેશ ચંદુભાઇ કેરાળીયા , કેતન  બીજલભાઇ લામકા, વનરાજ મ મોહનભાઇ નડીયાદી, મુકેશ પાસાભાઇ સાપરા, બળવંત સવજીભાઇ ચારોલીયા, બીજલ હીરાભાઇ ધરાણીયા, કડવા ડાયાભાઇ ધરાણીયા, નરેશ વિનોદભાઇ અઘારા, જાવેદ ઉમરભાઇ મીર, સંજય મહેન્દ્રભાઇ પરમાર,  અમીત હબીબભાઇ દલ, જેસીંગ પુંજાભાઇ મહેશ્વરી , રમેશ હરજીભાઇ મહેશ્વરી, જાવેદશા દિલાવરશા, શેખ, દિવ્યેશ બાબુભાઇ કોટડીયા, દર્શીત હરેશભાઇ સંખાવરા, અજય મગનભાઇ ડાભી, રાહુલ  પરસોત્તમભાઇ વાગોદ્રા, ભાવીન નીતીનભાઇ આસોડીયા, ભરત ગોરધનભાઇ કાકડીયા , બાબુ પોપટભાઇ પાનસુરીયા, વિરલ હરેશભાઇ સાંગાણી, મિલન કાન્તીલાલ રાડીયા, સુનીલ રામાભાઇ રાઠોડ, તથા થોરાળા પોલીસે શંભુ નરશીભાઇ ધલવાણીયા, રજાક ઓસમણભાઇ લ, હિતેષ નટવરગીરી ગૌસ્વામી, જયેશ ત્રીભુવનભાઇ વ્યાસ , મયુર ધનજીભાઇ  જોગરાજીયા, રઘુ મોહનભાઇ સાકરીયા, મોહસીન મામદભાઇ ખફી, ગુલાબગીરી  મગનગીરી ગૌસ્વામી, મુકેશગીરી મગનગીરી ગૌસ્વામી, તુષાર મનસુખભાઇ સોરઠીયા, અલ્પેશ પરસોતમભાઇ કાકડીયા, ગોરધન સવજીભાઇ ઠુમ્મર, ધ્રુવીલ કુરજીભાઇ ઠુમ્મર, ધવલ ગોરધનભાઇ ઠુમ્મર , અલ્પેશ અરવીંદભાઇ ગુપ્તા, કાંતી રણછોડભાઇ ધાધા, આસીફ બાબુભાઇ ગંધા, સદામ સતારભાઇ ચૌહાણ, રફીક અબ્દુલભાઇ ખુમાર, તથા ભકિતનગર પોલીસે  આશિષ હરિભાઇ સેલડીયા, પરેશભાઇ બાબુભાઇ લીંબાસીયા, હાર્દિક બીપીનભાઇ પાનસુરીયા, તથા કુવાડવા રોડ પોલીસે દિપેશ રણછોડભાઇ જટાણીયા, રમેશ રામાભાઇ સીડમીયા , પ્રવિણ પરબતભાઇ પરબતાણી, ઠાકરશી વાલજીભાઇ ચારોલા, દીલીપ પ્રવીણભાઇ સોલંકી, કરશન ભગાભાઇ વેકરીયા, દશરથ ભુપતભાઇ બાંભવા, રાજેશ લાલજીભાઇ ભટ્ટી, અજૂન મનુભાઇ બાબરીયા, શામજી જગાભાઇ ભખોડીયા, દીપક નથુભાઇ જોગડીયા , જયદીપ સુરેશભાઇ કેરાળીયા , મહેશ કરશનભાઇ વેકરીયા, અરબાઝ ઉર્ફે અમીનભાઇ કાજી, તથા આડેમ પોલીસે ધોધા નાગજીભાઇ ડાભી, મુન્ના માત્રાભાઇ મુંધવા, કેતન  ભગવાનભાઇ રાદડીયા, સંજય ગોવિંદભાઇ આગરીયા, સંજયકાળા સોલંકી, દીલીપ જેરામભાઇ સોજીત્રા, અરવીંદ વશરામભાઇ પટોડીયા, મનોજ સામંત્ભાઇ  ચાવડા, મહેશ રમેશભાઇ છત્રોલા, બાબુ નાનજીભાઇ સગપરીયા , ગીરીશ નટવરલાલ જોષી અલ્પેશ  ખુશાલભાઇ ઉપરા, હિતેશગીરી કિશોરગીરી ગૌસ્વામી, પ્રવિણ ઘનશ્યામભાઇ ધોળકીયા, કૃણાલ રમેશભાઇ ગરાળા, જયેશ માધાભાઇ નશીત, વિનોદ રામજીભાઇ ઢોલરીયા, બીપીન છગનભાઇ સેખડા, કુલદીપ ભરતભાઇ રામાણી,  વિપુલ ભાદાભાઇ વાસાણી, તથા પ્ર.નગર પોલીસે જયદીપ બીપીનભાઇ ગણાત્રા, હિમાંશુ તરથભાઇ ચંદવાણી, ઈમરાન તાસીરખાન પઠાણ , ભીખો ઉર્ફે દીપક વશરામભાઇ કણજારીયા, તથા માલવીયાનગર પોલીસે પ્રકાશ નારણભાઇ સુર્યવંશી, નીતીન હેમરાજભાઇ કાચા,  મનોજ શશીકાંતભાઇ કાછેરા, જમનાદાસ જેરામભાઇ ઠુમ્મર, પ્રફુલ્લ દેવરાજભાઇ વીસપરા, અરવીંદ બાબુભાઇ ઘોરીયા, શૈલેષ  જેન્તીભાઇ કાછડીયા, મયુર  પરસોતમભાઇ સાકપરીયા , પ્રિન્સ રમેશભાઇ વેકરીયા  , જયેશ કાનજીભાઇ લાઠીયા, અશ્વીન અરજણભાઇ જાદવ, નીલેશ નાથાભાઇ ધોરાજીયા, પ્રવિણ વીરજીભાઇ કલોલા, ખુમાનસિંહ હાજીભાઇ ચૌહાણ, જયેશ ખીમજીભાઇ ગીલોયા, જયંતિ મગનભાઇ સોજીત્રા, કલ્પેશ  દિનેશભાઇ માલવી, ચંદુ રતીભાઇ  ચુડાસમા,ન ૈમિષ મહેશભાઇ નારીયા જયેશ ચંદુભાઇ વાળા, રવી મોહનભાઇ વીરાણી,  ભીખુ માધુભાઇ જેઠવા, રમણ કુબેરભાઇ કોર, અરવિંદ દીપકભાઇ ડોડીયા, ધર્મેશ રણજીતભાઇ ડોડીયા, અલ્પેશ નરશીભાઇ સાંગાણી, નરશી શામજીભાઇ સાંગાણી, હેમંત  પ્રવિણભાઇ ભોજાણી, હિતેશ દામજીભાઇ  ટાંક, તથા પ્ર.નગર  પોલીસે તજજ્ઞ મહેશભાઇ રાઘુરા, ચના ટકુભાઇ રાઠોડ, હિતેષ મનસુખભાઇ ચુડાસમા, સંજય દિનેશભાઇ રાઠોડ, પિયુષ વિરુભાઇ ત્રિલોક તથા ગાંધીગ્રામ પોલીસે કાના ટીડાભાઇ બાંભવા, હિતેષ ગોપાલભાઇ ધનકાણી, કિશોર તારાચંદ યાદવ, કૃણાલ, ગોપાલભાઇ ગોસ્વામી, અસ્લમ કાસમભાઇ ખલીફા, વિનોદ કરશનભાઇ અજુડીયા, હાર્દિક લલીતભાઇ વાઘેલા, રાજેન્દ્ર શિવલાલભાઇ વોરા, નરેશ મુળજીભાઇ લાઠીયા, હરેશ જેરામ કુકડીયા,  વિજય વજુભાઇ રાવલ, પરવેઝ હમીદભાઇ પરમાર, દીપક હેમંતભાઇ  ઘેડીયા , જીતેષ ધીરજલાલ ગોરસીયા, જતીન કિશોરભાઇ ઠક્કર, રાજેશ નાગભાઇ કિંદરખેડીયા, યશ જગદીશભાઇ ઘરસેડા, અફજલ સાજીદભાઇ નાગાણી,મનીષ કીરીટભાઇ સોની, શંકર ઉર્ફે રાજ કાલુસીંગ સોની, અમરજીત બેચુ સહાની, સાબીર રફીકભાઇ બુખારી, રૂમીન મયુદ્દીનભાઇ જુણેજા, નવાજ ઈદરીશભાઇ બેલીમ, પરાક્રમસિંહ પ્રભુભાઇ ચંદારાણા, રાજુ રામજીભાઇ ઠાકોર, મહેશ જયસુખભાઇ ભટ્ટ, વિશાલ ભરતભાઇ કારેલીયા , પાર્થ ચંદ્રકાંતભાઇ દવે, ચેતન ગીરધરભાઇ પરમાર, ધર્મેશ કરમસીભાઇ ગમારા, જગદીશ પરસોત્તમભાઇ પાણખાણીયા, કરશન લાલજીભાઇ સોલંકી, તથા તાલુકા પોલીસે ધીમન્તણ રાજીવગીરી  ગોસાઇ, અજય બચુભાઇ મકવાણા, કિશન હર્ષદભાઇ ઘેટીયા, હિરેન લાઘાભાઇ બોરસદીયા, કેતનસિંહ મેઘરાજસિંહ પરમાર, રતીલાલ જસમતભાઇ વઘાસીયા, વિનોદ ભગવાનજીભાઇ શીંગાળા, તથા યુુનિવર્સિટી પોલીસે યશ કિશનભાઇ પરમાર, રવી હરીભાઇ સુતરીયા, ટવીંકલ કિશોરભાઇ ખેરા, હાર્દિક ઉર્ફે પ્રભુ જગદીશભાઇ અગ્રાવત, અંકિત જયંતીભાઇ પરમાર, મુકેશ ખોડાભાઇ મેઘાણી, નરેન્દ્ર મહેશભાઇ  મકવાણા અને દાના પોપટભાઇ ધોળકીયાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ વી. એસ. વણઝારા, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા, પીઆઇ એસ. એન. ગડુ, પીઆઇ પરમાર તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

(3:03 pm IST)