Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

આજે વધુ ૧૩૮ સેમ્પલ લેવાયાઃ ૧૦૧નો રીપોર્ટ નેગેટીવઃ ૩૭નું પરીણામ સાંજે આવશે

રાજકોટ શહેર-જિલ્લા આરોગ્ય તંત્ર( આજે વધૂ ૧૩૮ સેમ્પલ લેબમાં મોકલ્યા છેઃ જેમાં ૧૦૧ નો રીપોર્ટ નેગેટીવ આવ્યો : ૩૭નું પરીણામ સાંજે આવશે  તેમ જાહેર કર્યું છેઃ આ ૧૩૮ સેમ્પલમાં ૮૩ રાજકોટ શહેરના અને૪૯-રાજકોટ ગ્રામ્ય-જિલ્લા વિસ્તારના હોવાનું જાહેર કરાયું છે. ૬ -સેમ્પલ અન્ય જિલ્લાના રાજકોટ લેબમાં ટેસ્ટ માટે મોકલાયા....

(2:58 pm IST)