Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

છેલ્લા ૧ મહિનામાં ૯૬૮પ લોકોએ કોર્પોરેશનની ફ્રી વાઇ-ફાઇ સેવાનો લાભ લીધો

રાજકોટઃ શહેરમાં રેસકોર્ષ સહીત ૧૧ સ્થળોએ કોર્પોરેશનની ફ્રી-વાઇફાઇ સુવિધાનો માર્ચ મહીનામા ૯૬૮પલોકોએ લાભ લીધોઃસૌથી વધુ ફ્રી વાઇ-ફાઇના સોરઠીયા વાડી સર્કલ ખાતે વપરાશઃ આંકડા જાહેર કરતા બંછાનીધી પાની

(4:10 pm IST)