Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં વરસતા વરસાદમાં શ્રી પંચનાથ મંદિર નજીક હોળી પ્રગટાવાઈ

કમોસમી વરસાદ વચ્ચે હોળી પ્રાગટયનું મુહૂર્ત સાચવતા ભાવિકો : સમીસાંજે વરસાદને પગલે હોળી આયોજકો ચિંતાતુર

રાજકોટમાં વરસતા વરસાદમાં શ્રી પંચનાથ મંદિર નજીક હોળી પ્રગટાવાઈ છે આજે મોડીસાંજે કમોસમી વરસાદ વચ્ચે હોળી પ્રાગટયનું મુહૂર્ત ભાવિકોએ સાચવ્યું હતું હોળી આયોજકોએ વરસતા વરસાદમાં હોળી પ્રગટાવી હતી, સમીસાંજે વરસાદને પગલે હોળી આયોજકો ચિંતાતુર  બન્યા હતા 

 

(8:35 pm IST)