Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં પંચનાથ પ્લોટ, સદર બજાર, મોટી ટાંકી સહિતના વિસ્તારોમાં તડકા અને પવન -વાતાવરણમાં પલટો

રાજકોટમાં અત્યારે સવારે ૯ વાગ્યાની આસપાસ પંચનાથ પ્લોટ, સદર બજાર, મોટી ટાંકી સહિતના વિસ્તારોમાં તડકા અને વાદળા વચ્ચે પવન ફુંકાવો શરૂ થયો. વાતાવરણમાં પલટો. (કર્ટ્સી હિતેશ ચગ)*

(10:42 am IST)