Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

રેલનગર સોસાયટી-૩માં પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત

વોર્ડ નં.રમાં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.રમાં બજરંગવાડી મેઇન રોડ ઉપર આવેલ રેલનગર સોસાયટી-૩માં પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ વોર્ડ નં.ર ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઇ રાડીયા, વોર્ડ નં.રના કોર્પોરેટર અને આયોગ્ય કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં. રના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો. દર્શિતાબેન શાહ વોર્ડ નં. ર ના કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવેલ તે વખતની તસ્વીર આ પ્રસંગે વોર્ડ ર પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર વોર્ડ નં. ર પ્રમુખ અતુલભાઇ પંડિત વોર્ડ નં. ર મહામંત્રી ભાવેશભાઇ ટોયટા, ચંદ્રસિંહ જાડેજા કિરીટભાઇ ગઢવી, રશીદાબેન સીદી, નીશ્ચલભાઇ જોષી, અજયસિંહ જાડેજા, દીપાબેન કાચા, દેવ્યાનીબેન રાવલ, હાર્દિકભાઇ ચાવડા, ભરતભાઇ વીરડા, રાજનભાઇ સિંધવ, દુર્ગાબેન રાજયગુરૂ, ઉર્મિલાબેન તન્ના ભાવનાબેન પોપટ, નેહાબેન પોપટ, યુસુફભાઇ કટાર, રાજુભાઇ દલવાણી, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહીલ, અજયભાઇ ભટ્ટ, દિલીપભાઇ વ્યાસ, જગદીશભાઇ ઠક્કર, શીલાબેન વ્યાસ, ગુલાબસિંહ જાડેજા, જયસુખભાઇ પરમાર, કમલભાઇ ભટ્ટ, ભુપતભાઇ પંડયા, વિઠ્ઠલભાઇ રજવાડીયા, જગદીશભાઇ (મહેતા જી.), દીપકભાઇ ભટ્ટ, સીમાબેન અગ્રવાલ ઇલાબા ચંદ્રસિંહ જાડેજા, ગીતાબેન નીલેશભાઇ પંડયા, નીતાબેન, અનિલકુમાર મહેતા, કુંદનબેન શરદભાઇ ચુડાસમા, અંજુલાબેન જે.શર્મા, પુષ્પાબેન વાડોલીયા, લીલાબા જાડેજા, પ્રજ્ઞાબેન પંચોલી, ચન્દ્રીકાબેન ભટ્ટ, દક્ષાબેન પંડયા, કમલેશભાઇ ભટ્ટ, દલપતભાઇ પરમાર, શ્વેતા ગૌરવ પંચોલી, પંકજભાઇ જોષી, ગૌતમભાઇ વ્યાસ, જગદીશભાઇ વ્યાસ, દલતપભાઇ કાનજીભાઇ, હર્ષિદાબા કનોજીયા, બહાદુરસિંહ ગઢવી, હસુભાઇ પોપટ, કલ્પેશભાઇ ચુડાસમાં, જયરાજસિંહ જાડેજા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)