Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સમી સાંજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો :ગોંડલ અને ભાયાવદરમાં ઝરમર વરસાદ ;ડબલ ઋતુનો અનુભવ થતા લોકોમાં અવઢવ

રાજકોટ ;આજે સમી સાંજે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો આજે  રાજકોટમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ત્યારે સાંજે ભાયાવદર, ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો એક તરફ સવાર અને મોડીરાત્રે શિયાળો અનુભવાય છે ત્યારે બીજીતરફ સાંજે વરસાદી માહોલને પગલે લોકો અવઢવમાં મૂકાયા હતા. વાતાવરણમાં પલટો આવતાં લોકોને ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે

 

 

(9:25 am IST)
  • પાકિસ્તાનના આતંકીઓ સામસામે આવ્યા : હાફિઝ સૈયદ અને સલાઉદ્દીનના જુથોએ સામસામે તલવારો ખેંચીઃ હિઝબુલ મુજાહિદીનના સર્વોચ્ચપદેથી સલાઉદ્દીનને તગેડી મુકાશેઃ આતંકી જુથો વચ્ચેનો વિવાદ ચરમસીમાએઃ ત્રાસવાદીઓ હાફિઝ અને મસુદ અઝહરે આઇએસઆઇને જાણ કર્યાની ચર્ચા access_time 3:43 pm IST

  • ઉત્તરાખંડના ભાજપના મુખ્યમંત્રી હરીશ રાવત ૯ મહિનામાં ૬૮ લાખ રૂપિયાની ચા ગટગટાવી ગયા છે : આરટીઆઈમાં જાણ કરવામાં આવી છે access_time 5:34 pm IST

  • દેશમાં પ્રત્યેક ૧૫૯૭ વ્યકિતએ ૧ ડોકટર હાલમાં ઉપલબ્ધ છે access_time 5:33 pm IST