Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

રાજકોટથી પડધરી જતી તમામ STને પોલીસ પેટ્રોલીંગનું મળશે કવર : રાજકોટ પોલીસે લીધો નિર્ણય

રાજકોટ : ST ની આગચંપી અને પથ્‍થરમારો થવાની આશંકાના પાગલે રાજકોટથી પડધરી જતી તમામ STની બસોને પોલીસ પેટ્રોલીંગનું કવર આપવાનો રાજકોટ પોલીસ દ્વારા નિર્ણયના કરવામાં આવેલ છે. આ નિર્ણય ના પગલે STના તમામ બસને પોલીસ પેટ્રોલીંગ સાથે રવાના કરાઇ હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે ગઇકાલે ગોંડલ પાસે અજાણ શખ્‍સોઅે બસ સળગાવી હતી તેના પગલે રાજકોટ પોલીસે ST બસો, મુસાફરોની સલામતી માટે આવો નિર્ણય કરેલ છે.

(10:45 pm IST)