Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

શાપર વેરાવળ ના પારડી ગામમાં ગેરકાયદે જમીન ઉપર દબાણ કરતા ભારે રોષ કલેક્ટરને આવેદન

રાજકોટ :રાજકોટ નજીકના  શાપર વેરાવળ  પાસે આવેલ પારડી ગામ નાં  રહેવાસીઓ દ્વારા રેલી સ્વરૂપે કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું રાજકોટ શહેરના શાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નાં  રહેવાસીઓ દ્વારા ગેરકાયદેસર જમીન ઉપરના દબાણ વિરોધ વિરોધ કરીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર તોરા કરીને રેલી સ્વરૂપે કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યુ જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી બાલુભાઈ વિંઝુડા, સવજીભાઈ પરમાર, ની આગેવાની માં  સ્થાનિક લોકોને સાથે રાખીને આવેદન આપવામાં આવ્યું હેતુ

(4:52 pm IST)