Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

વિદેશમાં ભારતીય સંગીતના સૂર રેલાવતા વિનોદ પટેલનું સન્માન

રાજકોટ : દેશ વિદેશોમાં ૩૨૦૦ થી વધુ કાર્યક્રમો રજુ કરનાર આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદ પટેલ (મો.૯૪૨૬૨ ૪૩૪૩૪) દ્વારા તાજેતરમાં વિદેશની ધરતી ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતા સરહદપાર વસતા ભારતીયો ભારે ભાવવિભોર બની ગયા હતા. તેઓનું જાણીતા સર્જન અને દાનવીર ડો. પ્રદિપ કણસાગરાના હસ્તે વ્રજભુમિ પેન્સીલવેનીયા અમેરીકા ખાતે સન્માન કરાયુ હતુ.

(4:05 pm IST)