Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રાજકોટ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસો,ના પ્રમુખ અતુલભાઈ કમાણી ,ઉપપ્રમુખ કિશોરભાઈ દોંગા અને આખી કમિટી સહીત યાર્ડના વેપારી ડિરેક્ટર વલ્લભભાઈ પટેલ અને કાંતિભાઈ તળપદા સહીત 500થી વધારે વેપારીઓ કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ માર્કેટયાર્ડ કમિશન એજન્ટ એસો,ના પ્રમુખ અતુલભાઈ કમાણી ,ઉપપ્રમુખ કિશોરભાઈ દોંગા અને આખી કમિટી સહીત યાર્ડના વેપારી ડિરેક્ટર વલ્લભભાઈ પટેલ અને કાંતિભાઈ તળપદા સહીત 500થી વધારે વેપારીઓ કોંગ્રેસમાં જોડાયા :યાર્ડના કમિશન એસો,ના સનેહમિલનમાં કોંગ્રેસનો ખેસ પહેરાવાયો

(10:56 pm IST)