Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

સમસ્ત રાજકોટ લોહાણા સમાજ દ્વારા હાર્દિકના પુતળાનું દહન

રાજકોટ : સમસ્ત રાજકોટ લોહાણા સમાજ દ્વારા આજે સવારે ત્રિકોણબાગ ખાતે હાર્દિક પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. વિવિધ બેનરો અને સૂત્રોચ્ચારો સાથે મોટી સંખ્યામાં લોહાણા સમાજના આગેવાનો જોડાયા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૩૭.૧૦)

 

(4:12 pm IST)