Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

નાયબ મુખ્યમંત્રીના પુતળાદહનનો પ્રયાસ કરનારા કોંગી આગેવાનોની અટકાયત

રાજકોટ : એ-ડીવીઝન પોલીસ દ્વારા એસ.સી. ડીપાર્ટમેન્ટ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો નરેશ સાગઠીયા, મુકેશ પરમાર, ગેલાભાઇ મુછડીયા સહિતના ૧૮થી ર૦ કાર્યકર, આગેવાનોની ધરપકડ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રીના પુતળા દહનનો હતો. પુતળુ સળગાવે તે પહેલા જ ધરપકડ કરાયેલ તે વખતની તસ્વીર. જોકે પુતળુ ગાયબ હતું.

(3:32 pm IST)