Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

મવડીમાં સાંનિધ્ય ગ્રુપનો ૩ બીએચકે ફલેટનો પ્રોજેકટઃ બુકીંગ કરાવવાની સોનેરી તક

સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે સાંનિધ્ય ર૫૪નો પ્રોજેકટઃ આલિશાન એમ્બિયન્સ અને બેસ્ટ લોકાલીટી

રાજકોટ : રાજકોટમાં સાંનિધ્ય ગ્રુપ દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મવડી ખાતે ૩ બીએચકેના ફલેટના ત્રણ હાઇરાઇઝ ટાવરનો પ્રોજેકટ મૂકવામાં આવ્યો છે. જેને સાંનિધ્ય ગ્રુપના અગાઉના પ્રોજેકટની જેમ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે. દિવાળીના આ પર્વમાં મવડી વિસ્તારમાં બેસ્ટ લોકાલીટીમાં ફલેટ શોધતાં વર્ગ માટે સાંનિધ્ય રપ૪ પ્રોજેકટ ડ્રિમ ડેસ્ટીનેશન બની રહેશે.

સાંનિધ્ય ગ્રુપના પ્રમોટર અલ્પેશભાઇ લાડાણીના જણાવ્યા મુજબ સાંનિધ્ય ગ્રુપના અનેક પ્રોજેકટ તેની શાખના કારણે હંમેશા બુક થતાં રહયા છે. સાંનિધ્ય – ર૫૪ પણ આવો જ સુંદર પ્રોજેકટ બની રહેશે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મવડી વિસ્તારામાં આ પ્રોજેકટનું મોટા ભાગનું કામકાજ પૂર્ણ થઇ ગયુ છે. ટુંક સમયમાં પઝેશન મળી રહેશે.

પ્રોજેકટની વિશિષ્ઠતા જોઇએ તો બેસ્ટ લોકેશનમાં ૧૩ માળના ત્રણ ટાવરની ઇમારત આકાર લઇ ચુકી છે. જેમાં આકર્ષક એન્ટ્રન્સ, ચીલ્ડ્રન પ્લે, લેન્ડસ્કેપીંગ, લોન્સ અને હરિયાળીથી સાંનિધ્ય ર૫૪ શોભી રહેશે. દરેક ફલેટમાં વસવાટ કરનારની નાનામાં નાની જરૂરિયાત અને ટેસ્ટને ધ્યાને લઇ સાંનિધ્ય ગ્રુપે અનેક સુવિધાઓનું નિર્માણ કર્યુ છે. બેસ્ટ ક્રાફટમેનશીપ અને ભરોસામંદ બાંધકામ અને રિઝનેબલ રેટને કારણે આ વિસ્તારમાં આ પ્રોજેકટ ખુબ જ આવકાર પામ્યો છે.

અલ્પેશભાઇના જણાવ્યા મુજબ દિવાળીના શુભ દિવસોમાં ગ્રાહકોને બુકીંગ કરાવવા માટે શ્રેષ્ઠ સમય છે. સાંનિધ્ય ર૫૪માં સેમ્પલ ફલેટ પણ રેડી હોવાથી કોઇ પણ પરિવાર રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર પ્રોજેકટ નિહાળ શકે છે. એકંદરે આ પ્રોજેકટ મવડી વિસ્તારમાં આગવુ આકર્ષણ ઉભુ કરી ચુકયો છે. આ વિસ્તારના બેસ્ટ ડેસ્ટીનેશનને નિહાળવા માટે એક વખત રૂબરૂ મુલાકાત લેવા એક યાદિમાં જણાવાયુ છે.

(2:48 pm IST)