Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

હિરાસર એરપોર્ટ-એઇમ્સ અંગે હવે શનિવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં રિવ્યુ બેઠક : કલેકટરને બોલાવાયા

હિરાસર એરપોર્ટમાં અમૂક દબાણોનું અડચણ : વીજલાઇન તથા પાણી પુરવઠાની લાઇનો ખસેડવામાં વિલંબઃ હાઇવે ઉપર બંને બાજુએ ફલાય ઓવર બ્રીજમાં ૮ મહિનાથી વિલંબ ઉપરાંત એઇમ્સની કામગીરી અંગે સમીક્ષા સંદર્ભે કાલે મળનાર ગાંધીનગરની બેઠક રદ્દ થઇ છે : હવે શનિવારે મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક મળશેઃ રાજકોટ કલેકટર ઉપરાંત-એરપોર્ટ-વીજતંત્ર-પાણી પુરવઠા સહિતના અધિકારીઓને ખાસ બોલાવાયા.

(2:47 pm IST)