Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વોર્ડ નં. ૧૮ના જુના ગણેશનગર, રણુજા ગામ વિસ્તારોમાં મેટલીંગ રોડનું ખાતમુહૂર્ત કરતા ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા

રાજકોટ : મહાનગરપાલિકાનાં શાસકો દ્વારા શ્રીગણેશ, નવા ગણેશ, રણુજા ગામ વિસ્તારોમાં મેટલીંગ રોડનું ખાતમુહુર્ત ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા હસ્તે કરાયું તે વખતની તસ્વીર. આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના વોર્ડ પ્રમુખ સંજયસિંહ રાણા, વોર્ડ મહામંત્રી હિતેષ ઢોલરિયા તથા રવિભાઈ હમીરપરા, વોર્ડ અગ્રણી રાજુભાઈ માલધારી, શૈલેષભાઈ પરસાણા, જયેશભાઈ પટેલ, રાકેશભાઈ રાદડિયા, મનસુખભાઈ ઠુંમર, પંકજભાઈ દૌગા, નિલેશભાઈ મુંગરા, સુરેશભાઈ સંચાણીયા, શાંતિલાલ ધાનાણી, દિનેશભાઈ કીડીયા, અજયભાઈ સુરેલા, રાજુભાઈ વીરડીયા, ભગાભાઈ આહીર, દેવાયતભાઈ ડાંગર, મિતેશભાઇ દાસોડીયા, દિનેશભાઈ લીંબાસીયા, મનોજભાઈ પાલિયા, વિરલ ઈડા, તથા સ્થાનિક આગેવાનો ધર્મેશભાઈ કિહોર, નરેન્દ્રભાઈ વીરડીયા, જયવિરસિંહ જાડેજા, રામભાઈ આહીર, રાધવભાઈ ડોબરીયા, વિપુલભાઈ પટેલ, વિનોદભાઈ હિરપરા, પ્રવીણસિંહ જાડેજા, મહેશભાઈ રાઠોડ, વીણાબેન ધાંગધરીયા, પ્રકાશબા જાડેજા, ભારતીબેન પરસાણા, નીરૂબેન મોરબીયા, આશાબેન ગોહેલ, સલમાબેન, માલતીબેન ચાવડા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(2:45 pm IST)