Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ઓકટોબર મહિનામાં રાજકોટ શહેર-જિલ્લામાં ૧૦૮ર૬ દસ્તાવેજો : સૌથી વધુ રાજકોટ તાલુકામાં ૬૬પ૯

સૌથી ઓછા વિછીંયામાં-પર : તંત્રને સ્ટેમ્પ અને નોંધણી ફીની ૪ર કરોડની આવક

રાજકોટ, તા. ૪ : ઓકટોબર મહિનામાં રાજકોટ શહેર-જીલ્લા ૧૦૮ર૬ જેટલા પ્લોટ-ખેતર-મકાન-ફલેટ અને અન્ય મીલ્કતોના ઓનલાઇન દસ્તાવેજ થયાનું કલેકટર કચેરીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું. આમાં સૌથી વધુ રાજકોટના ૮ ઝોન-રાજકોટ તાલુકાના ૬૬પ૯ તથા સૌથી ઓછા વીછીંયા તાલુકામાં પર દસ્તાવેજો થયાનું ઉમેરાયું હતું.

થયેલ કુલ દસ્તાવેજોમાં વપરાયેલ સ્ટેમ્પની સરકારને ૩પ કરોડ ૪૯ લાખ તથા નોંધણી ફીના ૬ કરોડ ૪પ લાખ મળી કુલ ૪ર કરોડની આવક સરકારને થઇ હતી, અત્રે નોંધાયેલ ઝોન-તાલુકા-વાઇઝ દસ્તાવેજોનું કોસ્ટક આપેલ છે.

કચેનીનું નામ

દસ્તાવેજની સંખ્યા

દસ્તાવેજ ઉપર વાપરેલ સ્ટેમ્પ

નોંધણી ફી

   ર

૧૨

૧૩

ઝોન-૧

૭૪૧

૧૭૮૩૩૦૩૯

૩૫૩૨૩૪૦

ઝોન-ર

૧૪૪૫

૪૯૫૦૪૫૯૩

૮૫૫૧૩૩૦

ઝોન-૩

૮૩૭

૪૨૦૧૬૬૨૨

૬૫૭૧૯૮૩

ઝોન-૪

૭૭૦

૨૯૮૪૯૮૫૯

૫૦૯૬૭૬૦

ઝોન-પ

૬૩૬

૩૭૭૨૬૦૬૩

૮૪૧૩૦૯૦

ઝોન-૬

૧૧૦૭

૩૪૮૨૩૯૩૩

૬૩૬૭૭૦૦

ઝોન-૭

૫૭૬

૧૭૧૮૧૨૯૨

૩૧૨૯૩૭૫

ઝોન-૮

૫૪૭

૨૫૦૦૪૪૦૮

૪૪૮૦૨૨૦

 

૬૬૫૯

૨૫૩૯૩૯૮૦૯

૪૬૧૪૨૭૯૮

તાલુકા-રાજકોટ

૬૬૫૯

૨૫૩૯૩૯૮૦૯

૪૬૧૪૨૭૯૮

તાલુકા-ગોંડલ

૧૦૬૧

૩૬૫૨૯૨૭૬

૬૪૬૭૪૦૦

તાલુકા-ધોરાજી

૨૯૫

૫૩૮૫૭૯૦

૯૦૫૨૭૦

તાલુકા-ઉપલેટા

૩૯૪

૪૫૫૧૯૧૪

૮૫૪૪૬૦

તાલુકા-જેતપુર

૬૬૬

૧૦૧૪૬૫૬૧

૧૯૩૧૯૦૦

તાલુકા-જસદણ

૪૨૧

૭૪૭૮૦૦૦

૧૨૨૯૮૬૦

તાલુકા-પડધરી

૨૦૫

૩૧૮૧૬૧૦

૭૦૯૧૩૦

તાલુકા-લોધીકા

૫૮૧

૨૧૦૫૩૬૨૦

૩૭૨૯૫૯૦

તાલુકા કો.સાંગાણી

૪૧૫

૧૧૯૩૫૨૪૨

૨૩૫૨૫૦૭

તાલુકા-જામકંડોરણા

૭૭

૩૪૯૩૫૬

૧૨૯૬૫૦

તાલુકા-વીછીંયા

૫૨

૪૩૩૨૨૫

૮૭૮૦૦

કુલ

૧૦૮ર૬

૩પ૪૯૮૪૪૦૩

૬૪પ૪૦૩૬પ

(2:52 pm IST)