Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સાધુવાસવાણી રોડના રઘુવંશી નવરાત્રી મહોત્સવમાં નવો ગરબો લોન્ચ થશે

ફોર્મ માટે ખેલૈયાઓમાં ભારે ઘસારોઃ મિતેશ રૂપારેલીયાની ટીમનું બેનમુન આયોજન

 રાજકોટઃ તા.૫, રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા આયોજીત 'અકિલા રઘુવંશી નવરાત્રી મહોત્સવ-૨૦૧૮નું ' સાધુવાસવાણી રોડ ઉપર આયોજક કરાયું છે. જેમાં ૯૩.૫ રેડ એફ.એમ. દ્વારા નવરાત્રી દરમ્યાન ગરબો લોંચ થશે. સતત ચોથા વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા. ૧૦ થી તા.૧૯  સુધી યોજાનાર ''રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ'' માં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ખેલૈયાઓ રાસે ઝુમશે.

  રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવના ફોર્મ જમા કરાવવા માટે જાનકી પ્રોપટીઝ, જગનાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે (મો.૯૩ર૭૭૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્રારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા. ૧૦ થી તા. ૧૯ ઓકટોબર સુધી યોજાનાર ''અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવના ફોર્મ (૨) જાનકી પ્રોપોટીઝ, જગનાથ ચોક, કાલાવડ રોડ (૩) રઘુવંશી વડાપાંઉં, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૪) મગનલાલ આઇસ્ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડ (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ, (૫) અંબીકા  ફરસાણ, કોટેચા ચોક (૭) પ્રાઈડ  બેકરી, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક, (૮) પરિશ્રમ રેસ્ટોરન્ટ, આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ, (૯) કિશોર સુપર માર્કેટ, ગોપાલ ચોક,સાધુવાસવાણી રોડ, (૧૦) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૧) કેક એન્ડ સ્વીટ, ઇમ્પીરીયલ હાઇટસની સામે, બીગબજારની બાજુમાં, (૧૨) એ.ટી.એમ. કેક, કાલાવડ રોડ, (૧૩) ટ્રેન્ડ ઝોન, રાજપેલેસ ચોક, સાધુ વાસવાણી રોડ, (૧૪) લેડીઝ ફુટ ગાર્ડસ, રાજ પેલેસ, સાધુ વાસવાણી રોડ, (૧૫) એરટેલ શોપી, સાધુવાસવાણી રોડ (૧૬) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧૭) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૮) કિશન ઝેરોક્ષ, યુનિર્વસિટી રોડ, (૧૯) કે.ડી. ડાન્સ એકેડમી, ૯- જંકશન પ્લોટ, (૨૦)રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૨૧) રઘુવંશી મોબાઈલ, ફુલછાબ ચોક (૨૨) જીલ મોબાઈલ, રૈયા રોડ, (૨૩) સપના સોડા, કોટેચા ચોક, (૨૪) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ, (૨૫) ગુરૂકૃપા ઈંડા, લીમડા ચોક, (૨૬) જલારામ મંદિર, ભીલવાસ, (૨૭) ટી પોસ્ટ, માર્કેટીંગ યાર્ડ બેડી, (૨૮) કૃપા એન્ટરપ્રાઇઝ, હુડકો શાક માર્કેટ, (૨૯) હંસા પ્રોવિઝન સ્ટોર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, મેઈન રોડ, (૩૦) મનમંદીર કોલડ્રીકસ, રૈયા રોડ, (૩૧) મોમાઈ સુપર માર્કેટ, નાણાવટી ચોક, (૩૨) સાગર ઈલેકટ્રીક, સ્વામીનારાયણ મંદિરની  બાજુમાં, કાલાવડ રોડ, (૩૩) જયશ્રી અંબીકા જનરલ સ્ટોર્સ, ગોપાલનગર શેરી નં.૧, (૩૪) સોમનાથ ટ્રેડર્સ, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મોઃ ૯૩૨૭૭ ૦૬૭૦૭, મોઃ ૮૦૦૦૩ ૮૩૧૬૭, મોઃ ૭૮૭૮૧ ૨૭૯૭૯, મો. ૯૦૬૭૪ ૯૩૪૫૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સુત્રધાર અને રઘુવંશી સમાજના યુવા આગેવાન મિતેશ  રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે. (૪૦.૯)

    

(4:11 pm IST)