Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કાલે રાજકોટમાં 31 સેશન સાઈટ પર કોવીશીલ્ડ અને 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ અપાશે : જુઓ ક્યાં સ્થળે કઈ વેક્સીનનો અપાશે ડોઝ

રાજકોટ : આવતીકાલે તા,6ના રોજ રાજકોટમાં 31 સેશન સાઈટ પર કોવીશીલ્ડ અને 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ અપાશે જેના સ્થળની યાદી આ મુજબ છે

(8:05 pm IST)