Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

મારામારીના ગુનામા ત્રણ વર્ષની ફરાર રક્ષિત હેરમા પકડાયો

રાજકોટ :   ત્રિકોણ બાગ પાસે કેનેરા બેંક નજીક યુવાનને છરી વડે હુમલો કરવાના ગુન્હામાં છલ્લા ત્રણ વર્ષની ફરાર રક્ષિત કિશોરભાઇ હેરમા (ઉ.વ.રપ)  રહે. બજરંગવાડી, શેરી નં. ૯ જામનગર રોડ ને એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. સાપરા, એએસઆઇ એસ.એન. જાડેજા, હેડ કોન્સ. ભરતસિંહ ઇન્દ્રસિંહ, ભાવેશભાઇ, હારૃભાઇ, કરણભાઇ, ધર્મેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, નરેશભાઇ  તથા હાર્દિકસિંહે પકડી લીધો હતો.

(1:42 pm IST)