Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટમાં બપોર બાદ ૫:૩૦ વાગ્યા સુધી અડધાથી પોણો ઈંચ વરસાદઃ ભારે હળવો વરસાદ ચાલુ

રાજકોટઃ શહેરમાં આજે સાંજે ૪ વાગ્યાથી વરસાદ શરૂ થયેલઃ હળવા-ભારે વરસાદના કારણે સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ અડધા થી પોણો ઇંચ વરસાદ પડી ગયોઃ ઝોનવાઈઝ વરસાદ આ મુજબ છેઃ સેન્ટ્રલ ઝોન - ૧૫ મી.મી., વેસ્ટ ઝોન - ૧૮ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૮ મી.મી. વરસાદ ફાયરબ્રિગેડમાં નોંધાયો છે.

(6:34 pm IST)