Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મ્યુ.કોર્પોરેશનની તમામ કામગીરી આંગળીનાં ટેરવે ગમે તે સ્થળેથી ઓનલાઇન થશે : ૨૦મીએ વિજયભાઇ વેબ પોર્ટલ લોન્ચ કરશે

રાજકોટઃ ઓપન ડેટા પોલીસી વેબ પોર્ટલ લોન્ચ કરવામાં રાજકોટ મહાનગર પાલિકા ગુજરાતમાં પ્રથમઃ લોકો  ગમે તે સ્થળેથી મિલ્કત વેરો, જન્મ-મરણ સર્ટી સહિતનાં સુવિધાનો લાભ લઇ શકશે

(4:16 pm IST)