Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

શિવઆરાધના સોસાયટીમાં વૃક્ષારોપણ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૦ની સત્ય સાઇ હોસ્પીટલ રોડ ઉપર આવેલ શિવઆરાધના સોસાયટીમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. સોસાયટીના સ્થાનિક મહિલા મંડળે ઉત્સાહ દર્શાવી વૃક્ષારોપણ તથા વૃક્ષ ઉછેરની જવાબદારી લેતા કોર્પોરેટરશ્રીએ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી ટ્રીગાર્ડ, રોપાઓ વગેરેની વ્યવસ્થામાં મદદ કરેલ. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ સર્વ શર્મિલાબેન અકબરી, તન્વીબેન ડેડકીયા, જયોત્સનાબેન દેસાઇ, ભાનુબેન કથીરીયા, કંચનબેન ભંડેરી, પ્રભાબેન ડઢાણીયા, મીનાબેન પુજારા, લીલાબેન વાડોદરીયા, ઇન્દુબેન ડેડાણીયા, સવિતાબેન ભાલોડીયા, સુરેખાબેન ડઢાણીયા, શિતલબેન ભંડેરી, દૃષ્ટિબેન કતબા, કૈલાશબેન સાંગાણી, રમાબેન લીંબાસીયા, પારૂબેન બોરડ, મનિષાબેન સાકરીયા, સમજુબેન પાંભર, મુકતાબેન અજુડીયા, નયનાબેન કાવર, મંજુલાબેન બાવરવા, મીનાબેન હાંસલીયા, નીલાબેન ભાલોડીયા, માધવીબેન જોશી, ઋચીબેન જોષી, જયોત્સનાબેન કરડાણી ઉપરાંત રમેશભાઇ દેસાઇ, નરેન્દ્રભાઇ અકબરી, કાંતિભાઇ ભંડેરી, અલ્પેશભાઇ ઝાલાવાડીયા, ખોડાબાપા અકબરી, મનસુખભાઇ સાવલીયા, અશોકભાઇ સાંગાણી, ચત્રભુજભાઇ ચાપાણી, અશ્વિનભાઇ લીંબાસીયા, કેશુભાઇ અઘેરા, રાજુભાઇ ઠુંમર, કિશનભાઇ કપુરીયા, ભાવિન કથીરીયા, જસ્મીન ડેડકીયા, અલ્પેશ અકબરી વગેરે ઉપસ્થિત રહેલ.

(3:59 pm IST)