Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જુનાગઢ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી : સ્ટે.ચેરમેન ઉદય કાનગડે સભા ગજાવી

રાજકોટઃ આગામી ૨૧ જૂલાઇનાં રોજ યોજાનારી જૂનાગઢ મ્યુ.કોર્પોરશનની ચૂંટણી માટે આજે ભાજપનાં તમામ ઉમેદવારોનાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. તે પુર્વે એક સભા યોજાઇ હતી. આ સભામાં રાજકોટ મ્યુ.કોર્પોેરેશનનાં સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે  સભાને સંબોધન કરી ભાજપન જંગી મતોથી વિજય બનાવવા હાંકલ કરી હતી.

(3:50 pm IST)