Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાજકોટ લેબમાં વધુ ચાર રિપોર્ટ પોઝિટિવ : રાજકોટ જિલ્લાના એક અને અમદાવાદ જિલ્લાના ૩ કેસ પોઝિટિવ : પડધરીના આધેડ અને અમદાવાદના સ્ત્રી- પુરુષ અને વિરમગામના પુરુષને કોરોના વળગયો

રાજકોટમાં 85 અને જિલ્લા ના37 સહિત કુલ 122 કેસ : અમદાવાદ -વિરમગામ ના રાજકોટમાં નહિ ગણાય

રાજકોટ :આજે પણ રાજકોટ જિલ્લામાં એક રાજકોટ જિલ્લાનો અને ત્રણ  અમદાવાદ જિલ્લાના એમ કુલ 4 કેસ પોઝિટિવ આવ્યા છે પડધરીના 48 વર્ષના પુરુષ અને અમદાવાદના એક પુરુષ અને એક સ્ત્રી તથા વિરમગામના એક પુરુષને કોરોના વળગ્યો છે

(6:26 pm IST)