Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સીટી ઇજનેર અને ચિફ એકાઉન્ટન્ટના ઇન્ટરવ્યુમાં કોણ પાસ થશે? ચારેકોર ચર્ચા

પદાધિકારીઓ કહે છે 'નામ પસંદગીમાં સમય લાગશે'

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનમાં સીટી ઇજનેર(સ્પે) ત્થા ચિફ એકાઉન્ટન્ટ માટે આજે મેયર સહીના પદાધિકારોઓની ઓફિસર્સ સિલેકશન કમીટીએ આજે ૨૪ ઉમેદવારોનાં ઇન્ટરવ્યુ લીધા બાદ આ બન્ને જગ્યા માટે કમિશનરશ્રી દ્વારા સુચવાયેલ ઉમેદવારો ઉપરાંત અન્ય ઉમેદવારોનાં નામો પણ ચર્ચામાં આવતા કોણ પસંદ થશે? તેવા સવાલો કોર્પોરેશનની લોબીમાં ઉઠયા છે.જોકે, પદાધિકારીઓઓનું કહેવુ છે કેે' 'ઉમેદવારોનાં નામ નક્કી કરવામાં એક-બે દિવસ લાગશે'

(4:26 pm IST)