Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

જેસીઆઈ આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખની મુલાકાત

રાજકોટઃ જેસીઆઈ આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ રોચેલ બોર્ટોન અમદાવાદની મુલાકાતે આવેલ જેસીઆઈ રાજકોટ યુવાના પ્રમુખ, મિતેશ પટેલ, આઈપીપી તથા ઝોન ડાયરેકટર જી એન્ડ ડી ગીરીશ ચંદારાણા, ઝોન ડાયરેકટર જેસીરેટ વીંગ રચના રૂપારેલ, જેસીરેટ ચેરપર્સન ક્રિષ્ના માંડવીયાએ મુલાકાતમાં હાજરી આપેલ.(૩૦.૨)

(3:55 pm IST)