Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

રાજકોટ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ડમ્મી પરીક્ષાર્થી ઝડપાયો

રાજકોટ શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિમલ સ્કૂલ ખાતે મૂળ વિદ્યાર્થિને બદલે ડમમી વિદ્યાર્થી પરીક્ષા આપતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ઝડપી લીધો છે,રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવાઇ છે

(7:59 pm IST)