Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

હોળી-ધુળેટી નજીક આવતા જ બજારોમાં ખજુર-ધાણી-પતાસાની હોબેશ આવક

રાજકોટ : હોળી અને ધુળેટીનો તહેવાર નજીક આવતા જ બજારોમાં ખજુર, ધાણી, દાળીયા, સાકરના હારડાની ધૂમ આવક જોવા મળી રહી છે. આ બધી વસ્તુઓને ઋતુજન્ય ટોનીક માનવામાં આવે છે. આ દિવસોમાં ખજુર, ધાણી, દાળીયાનું સેવન કરવાથી આરોગ્ય સારૂ રહે છે. એટલે જ શુકન રૂપે હોળીના દિવસે તમામ લોકો આવી વસ્તુઓની ખરીદી અચુક કરે છે. તસ્વીરમાં બજારોમાં ગોઠવાયેલ સાકરના હારડા, ધાણી, ખજુરના ઢગલા જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:02 pm IST)