Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ડેપ્યુટી કલેકટર શ્રી ધાધલ દ્વારા પરિક્ષાર્થીઓને શુભેચ્છા

 શહેરની પ્રથમ હરોળની ન્યુ એરા સ્કુલ ખાતે આજે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને આવકારવા અને શુભેચ્છા આપવા ડેપ્યુટી કલેકટર શ્રી ધાધલ સર અને સંગીતાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે સમયની તસ્વીર બાજુમાં સંચાલક શ્રી અજયભાઇ પટેલ નજરે પડે છે.

(4:05 pm IST)