Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

અંદર સંતાનોની અને બહાર વાલીઓની પરીક્ષા

રાજકોટ : સંતાનોની સાથોસાથ વાલીઓની પણ જાણે કસોટી હોય તેમ આજ સવારે પરીક્ષા કેન્દ્રો ઉપર દૃશ્યો સર્જાયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ નજરે પડે છે. આ તસ્વીર પણ કહી રહી હતી કે અંદર સંતાનો અને બહાર વાલીઓની પણ પરીક્ષા ન હોય ...! (તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:08 pm IST)