Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

તમસો મા જયોર્તિગમય

રાજકોટ : આજથી શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાઈટરના માધ્યમ દ્વારા ધો.૧૦ની પરીક્ષા આપી રહેલા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:34 pm IST)