Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ વિદ્યાર્થીઓમાં જબરો ઉત્સાહ

શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો કડક પ્રબંધો વચ્ચે શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થાય તે માટે ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યુ હતું. પરીક્ષાર્થીઓનું કુમ-કુમ તિલક, પુષ્પગુચ્છ અને મીઠુ મોઢુ કરાવીને શૂભેચ્છા પાઠવવામાં આવી હતી તે સમયની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(11:24 am IST)