Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

મઝદુર પ્રશ્ને ધરણા

 સિવિલ હોસ્પીટલમાં એમ.જે.સોલંકી લેબર કોન્ટ્રાકટરના એચ.આર. મેનેજર દ્વારા બે  કર્મચારીઓને છુટા  કરી  દેવાના  આ અન્યાય સામે  સામ્યવાદી  પક્ષ  દ્વારા હોસ્પીટલ ચોકમાં સવારે ૧૧ થી  ૫, ડો. આંબેડકરના સ્ટેચ્યુ પાસે  દશ  કર્મચારીઓઅ ે પ્રતિક ધરણા કરેલ છે . નરેન્દ્રસિંહ પરમાર, દિપક એન. સોલંકી,  શતિષ વી. વાળા,  પ્રકાશ એસ. પરમાર,  જોગડીયા કાનજી જે., હેમંત આબાભાઇ સોલંકી,  મહેન્દ્રભાઇ આઇ. લાણી, લાખાભાઇ જીવરાજભાઇ પાટડીયા, વિજયભાઇ,  સુરેશભાઇ મકવાણા,  દિપકભાઇ નરોતમભાઇ સોલંકી, વિગેરે કર્મચારીઓએ ધરણાકરેલ છે. '' બન્ને કામદારોને પાછા કામ ઉપર લેવા માંગણી કરાઇ છે.

(3:30 pm IST)