Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

બુધવારે રાજય ચૂંટણી પંચની બપોર બાદ મહત્વની વીસીઃ રાજકોટ જીલ્લાના કુલ ૩૩૧ બુથઃ મતદાન મથક દીઠ ર૦ હજાર ખર્ચઃ ગ્રાંટ મંગાઇ

બુધવારે નગરપાલીકા ચૂંટણી સંદર્ભે રાજય ચૂંટણી પંચની બપોરે ૪ વાગ્યે ખાસ વિડીયો કોન્ફરન્સઃ રાજકોટ સહિત તમામ કલેકટરોને તાકીદઃ કમિશ્નર વરેશસિંહા તથા સચિન મહેશ જોષી દ્વારા તમામ બાબતોની થશે સમીક્ષા... રાજકોટ જીલ્લામાં ૩૩૧ બુથઃ બૂથ દીઠ ર૦ હજારની ગ્રાંટ-ખર્ચ માંગતા કલેકટર

(4:05 pm IST)