Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ચોખામાં પણ ૩ થી ૪ રૂ.નો ભાવ વધારો

રાજકોટઃ દિવસેને દિવસે તેલના ભાવમાં જંગી ભાવ વધારો થઇ રહયો છે ત્યારે હવે ચોખાની વિવિધ આઇટમોમાં કિલોએ આશરે રૂ.૩ થી ૪નો ભાવ વધારો થયાનું જાણવા મળે છે. ખીચડીયા ચોખામાં રૂ. ૪ થી ૫ વધ્યા છે. સરકાર દ્વારા ટેકાના ઉંચા ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવતા ચોખાના ભાવમાં વધારો થયાનું ચર્ચાય છે.

(3:21 pm IST)