Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

લક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોકના ખાતમુહુર્ત

શહેરના વોર્ડ નં. ૮મા લક્ષ્મીનગર શેરી નં. ૭માં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલે કરાવ્યુ હતું. આ પ્રસંગે વોર્ડ પ્રભારી નીતિન ભૂત, શહેર ભાજપ ઉપપ્રમુખ કિરણબેન માંકડીયા, વોર્ડ પ્રમુખ અશ્વિન પાંભર, વોર્ડ મહામંત્રી તેજશ જોષી, પૂર્વ કોર્પોરેટર વિજયાબેન વાછાણી તેમજ જયેન્દ્રસિંહ સરવૈયા, જયસુખ મારવીયા, રમેશ ચાવડીયા, હર્ષિદાબેન પટેલ, રીટાબેન સખીયા, રક્ષાબેન જોશી, રાજુલબેન ચૌહાણ, હર્ષાબેન પટેલ, પૂર્વેશ ભટ્ટ, દેવકરણ જોગરાણા, શકિત રાઠોડ, નિલેશ ભટ્ટ, પાર્થરાજ કામલીયા, દિલસુખ રાઠોડ, પાર્થ જાવીયા, સ્થાનિક નાગરિકો પ્રભુદાસભાઈ પટેલ, કુંવરસિંહ વાઘેલા, વિનયભાઈ જોશી, વિશાલ મહેતા, ચિરાગભાઈ પટેલ, મહમદભાઈ શેખ, ધર્મિષ્ઠાબેન પટેલ, વિજયભાઈ ઠક્કર, બાઈસાબા, શીતલબેન મહેતા, અંજનાબેન પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:09 pm IST)