Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઝુલેલાલનગરમાં પેવર કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૩ માં સીંધી કોલોની પાસે ઝુલેલાલ મંદિર તથા ઝુલેલાલનગર ખાતે પેવર રોડનું ખાત મુહુર્ત વોર્ડ ભાજપ પ્રભારી મનુભાઇ વઘાસીયા અને ઝુલેલાલ મંદિરના મહંતશ્રીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં. ૩ ના ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રી રાજુભાઇ દરિયાનાણી, મહામંત્રી હિતેશભાઇ રાવલ, સર્વશ્રી સુનિલભાઇ ટેકવાણી, ન્યાલભાઇ નેભાણી, ચંદ્રેશભાઇ ટેકવાણી, હરેશભાઇ જોશી, રમેશભાઇ નંદાણી, હરેશભાઇ ટેકવાણી, રમેશભાઇ મદનાણી, સોની મહારાજ, મોહનભાઇ ચૌધરી, પ્રકાશભાઇ, દિનેશભાઇ રૂસવાણી, સુનિલભાઇ રંગવાણી, સુરેશભાઇ ભંભાણી, સોનુભાઇ, નિમભાઇ ક્રિપલાણી, ભાવેશભાઇ આશવાણી, દિપકભાઇ રાધાણી, દિવ્યાબેન, રેશ્માબેન ચૌધરી, ડો. જયોતિબેન મીરાણી, જશુબેન ગંગારામાણી, પુષ્પાબેન, લાજવંતીબેન, આશાબેન સંતમલાણી, મયુરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)