Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કાલે રાહુલ ગાંધીનું બપોરે 12-30 વાગ્યે ગાંધીધામમાં આગમન ;1 વાગ્યે અંજારમાં જનસભાને સંબોધશે

રાજકોટ :કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વાર કાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. કાલે રાહુલ ગાંધી બપોરે 12.30 વાગ્યે ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચશે  બપોરે 1 વાગ્યે અંજાર ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે જનસભાને તેઓ સંબાધશે

(12:20 am IST)