Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજકોટ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું મેયર ડો. જૈમન ઉપાધ્યાય તથા મહામંત્રી કિશોરભાઇ રાઠોડ દ્વારા સ્વાગત

ગઈ કાલે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવેલ ત્યારે એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉમળકાભેર સ્વાગત તથા અભિવાદન કરતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ નજરે પડે છે.

(5:43 pm IST)