Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વોર્ડ નં. ૦૬નાં આંબાવાડી વિસ્તારમાં નાલુ બનાવાશેઃ ખાતમુહુર્ત કરતાં ધારાસભ્ય રૈયાણી

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૦૬માં આવેલ આંબાવાડી વિસ્તારમાં કલવડ નાલુ બનાવવાનો પુરજોશથી પ્રાંભ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી હસ્તે ખાતમુહુર્ત થયેલ તે વખતની તસ્વીર. આ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, લાઇટીંગ કમિટી ચેરમેન મુકેશભાઇ રાદડિયા, વોર્ડ નં. ૦૬ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઇ જાદવ, સજુબેન ગેલાભાઇ કળોતરા, વોર્ડ નં. ૦૬ના પ્રમુખ ઘનશ્યામભાઇ કુંગશીયા, ભાજપ અગ્રણી ગેલાભાઇ રબારી, મનસુખભાઇ જાદવ, દિગુભા ગોહેલ, પ્રેમજીભાઇ મકવાણા, મિલનભાઇ લિંબાસિયા, પિન્ટુભાઇ રાઠોડ, નારણભાઇ પઢેરીયા, કિરીટભાઇ, મુકેશભાઇ મેર, કિન્નરીબેન ચૌહાણ, નજમાબેન પઠાણ, કલ્પનાબેન નગેવાડિયા, ઉમેશભાઇ રામાણી, જનકભાઇ સત્રોટીયા, નવલભાઇ ગોવાણી, પ્રાગજીભાઇ રાઠોડ, સોમાભાઇ ભાલીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ હતી.

(3:44 pm IST)