Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં કાદવ-કિચડનું સામ્રાજયઃ રજુઆત

રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૮માં આવેલ કોઠારીયા સોલવન્ટ રેલવે ફાટક પાસેના આજુબાજુના વિસ્તારનાં રસ્તા ઉપર અતિશય ચોમાસા વરસાદનું પાણી ભરાય જવાથી ખાડા, ખરબચડા, કાદવ કીચડ હોવાથી પગપાળા હલનચલન કરતા લોકોને તથા હળવા ભારે વાહન ચાલકોને પારાવાર અતિશય મુશ્કેલીઓ પડતી હોવાથી આ તાત્કાલિક જાહેર રસ્તા ઉપર મેટલિંગ, મોરમ નખાવી ડામર પેવર રોડ બનાવી આપવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. 

(3:25 pm IST)