Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના ગોપીરાસમાં બહેનોએ કરી જમાવટ

રાજકોટ : યાજ્ઞિક રોડ પર ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં ચાલી રહેલા ગોપી રાસોત્સવમાં ગીત સંગીતના તાલે ગરબા રમતી ગોપીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગોપી રાસમાં એક હજારથી વધુ બહેનો માતાજીની આરાધના સાથે ગરબા લઈ રહી છે, દરરોજ વિજેતા બહેનોને આકર્ષક ઈનામો મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે નીતિનભાઈ ભારદ્વાજ (ગુજરાત ભાજપા અગ્રણી), ડો.વિજયભાઈ દેસાણી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર), ડી.કે.વડોદરીયા (જીલ્લા ભાજપા પ્રમુખ), જયદેવભાઈ આર્ય, હરેનભાઈ મહેતા, દિવ્યેશભાઈ રાયઠઠ્ઠા, રાકેશભાઈ પોપટ, રમણીકભાઈ જસાણી, કિશોરભાઈ કોટક, બી.એસ.બગ્ગા, નલીનભાઈ ઝવેરી, સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), અરવિંદભાઈ લીંબાસીયા, કમલેશભાઈ ખખ્ખર, બીસુભાઈ વાળા, બીનાબેન આચાર્ય (મેયર), ભાનુબેન બાબરીયા (માજી ધારાસભ્ય), કીર્તીબેન પોપટ, વંદનાબેન ભારદ્વાજ, લતાબેન તન્ના, રેણુકાબેન યાજ્ઞિક, ચંદ્રિકાબેન ધામેલીયા, આશાબેન શાહ, સરોજબેન બકુલભાઈ મહેતા (મસ્તકવારા), રમાબેન હેરમા, રાજેશભાઈ કાલરીયા, સર્વાનંદભાઈ સોનવાણી, કમલભાઈ સોનવાણી, મનોજભાઈ ઉનડકટ, જીમીભાઈ અડવાણી, હરદેવસિંહ જાડેજા, નીદતભાઈ બારોટ, જયસુખભાઈ ડેલાવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ પીવીસી, ડો.વિજય દેસાણી, ધનરાજ ગ્રુપના ધનરાજભાઈ જેઠાણી, રમેશભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, સ્મિતભાઈ પટેલ, મધુભાઈ પટોળીયા, બાકીરભાઈ ગાંધી, મુકેશભાઈ શેઠ, અશોકભાઈ બાબરાવાળા, પિયુષભાઈ પારેખ, પ્રતાપભાઈ પટેલ, સાકેતભાઈ આર્ય, શૈલેષભાઈ પાબારી, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, ભાવનાબેન જોષીપુરા, હંસીકાબેન મણીયાર, શિલ્પાબેન પૂજારા, શિલાબેન ચાંદરાણી, કિર્તીબેન પોપટ, સુધાબેન ભાયા, રમાબેન હેરમા, રમાબેન માવાણી, ડો.બીનાબેન પટેલ અને સુનિલભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ભાવનાબેન માવાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, કૌશિકભાઈ વ્યાસ, તેમજ બંને કલબના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહેલ છે.

(3:43 pm IST)
  • કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા : નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારામન, વિદેશ મંત્રી એસ જયશંકર અને હરદીપ પુરી બપોર પછી ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળવા દોડી ગયા છે. કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા ચાલી રહી છે. access_time 5:45 pm IST

  • ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું થશે : જોન્સન કંટ્રોલ અને હીટાચી જે.વી. કંપની ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું કરશે. access_time 9:27 pm IST

  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST