Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

રેસકોર્ષના સિદ્ધિ વિનાયકધામમાં જૈન, સાધુ, દરજી સમાજ દ્વારા મહાઆરતી

મહીલા મંડળ, ગેસ ડીલર એસો.અને વોર્ડ નં.૩ તથા ૪ના અગ્રણીઓ પણ સાથે જોડાયાઃ આજે રાત્રે રાજભા ગઢવીનો ડાયરો

રાજકોટ : શહેર ભાજપ પ્રમખ તથા ગણપતિ મંગલ મહોત્સ્વ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મીરાણી, અને ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સતત રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિદ્ધિ વિનાયક ધામ ખાતે યોજાયેલા ગણપિત મંગલ મહોત્સવમાં બીજા દિવસે જૈન, સમાજના અગ્રણીઓ, સાસધુ માજના અગ્રણીઓ, દરજી સમાજ, દરજી મહિલા મંડળ, રાજકોટ શહેર ગેસ ડીલર એશોશીએશનના અગ્રણીઓ તેમજ વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૪ ના ભાજપ અગ્રણીઓ સહિતનાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. જેમાં જૈન સમાજના અનીશભાઇ વાધર, અક્ષયભાઇ વસા, ઉમેશભાઇ શેઠ, પ્રફુલભાઇ ધામી, હરેશભાઇ વસા, ભુપતભાઇ વોરા, ભોગીલાલ પી .શાહ, સાધુ સમાજના ગુજરાત વૈશ્નવ સાધુસમાજના પ્રમુખ વિષ્ણુબાપુ દેસાણી, પ્રવિણભાઇ દુધરેજીયા, ડો. ભરતભાઇ દેશાણી, મુકેશભાઇ મંગળદાસબાપુ દેશાણી, પ્રવીણભાઇ ગોંડલીયા, બાલકૃષ્ણબાપુ, નરેશભાઇ ગોંડલીીયા, મયુરભાઇ ગોંડલીયા, હીતેષભાઇ દેશાણી, પુરણદાસ સાપોવડીયા, જગદીશભાઇ સરપદડીયા, રાજુભાઇ દેશાણી, દીનેશભાઇ સરપદડીયા, ભુપતભાઇ સરપદડીયા, મુકેશભાઇ કમલદાસ દેશાણી, હરેશભાઇ દેશાણી, પદ્યુમનભાઇ દેશાણી, સમસ્ત દરજી, સમાજ, રાજકોટના રાજુભાઇ ચૌહાણ, સંદીપભાઇ ગોહીલ, જીતેન્દ્રભાઇ ચૌહાણ, નવીનભાઇ રાઠોડ, રાજેન્દ્રભાઇ પરમાર, વી.ટી.રાઠોડ, રાજેન્દ્રકુમાર પરમાર, વી.ટી.રાઠોડ, ધર્મેન્દ્રભાઇ પરમાર, રીટાબેન ચૌહાણ, નીલાબેન રાઠોડ, ગીતાબેન પરમાર, ભરતભાઇ દુવાકીયા, મીરાબેન દુવાકીયા, હીમતભાઇ ચૌહાણ, વિનુભાઇ મકવાણા, યોગેશભાઇ પીઠડીયા, ભાવેશભાઇ ચૌહાણ, મુકેશભાઇ ગોહેલ, ધર્મેન્દ્રભાઇ પરમાર, ભુપતભાઇ ગોહેલ, જયસુખભાઇ પરમાર, અરવિંદભાઇ પરમાર, કેતનભાઇ પરમાર, દરજી મહીલા મંડળના મીનાબેન જયેશભાઇ પીઠડીયા, મીનાબેન જયેન્દ્રભાઇ પીઠડીયા, મીનાબેન યોગેશભાઇ પીઠડીયા, અમીતાબેન પીઠડીયા, નીર્મળાબેન ખેરડીયા, હર્ષાબેન યોગેશભાઇ પીઠડીયા, ચેતનાબેન ગોહેલ, ચકુબેન સોલંકી, કીર્તિબેન સાંચલા, રાજકોટ શહેર ગેસ ડીલર એશોશીએસનના રત્નદીપસિંહ જાડેજા, વિજયભાઇ પારેખ, ગુલાબભાઇ પરમાર, પ્રવીણભાઇ પટેલ, બ્રીજેશભાઇ સોલંકી તેમજ વોર્ડ નં.૩માંથી જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, હેમુભાઇ પરમાર, જગદીશ ભોજાણી, હીતેષ રાવલ, અયભય નાંઢા, દીગ્વીજયસિંહ જેઠવા, ભરતભાઇ કોટક, જેષ્ઠારામ ચતવાણી, ભુપેન્દ્રભાઇ શાહ, સુરેશ પરમાર, રમેશભાઇ વણઝારા, સાંગાજીભાઇ વણઝારા, આલાજીભાઇ વણઝારા, મલાજીભાઇ વણઝારા, તેજાજીભાઇ વણઝારા, અરૂણાબેન આડેસરા, મનોહરસિંહ ગોહીલ, ભરતભાઇ મેવાડા, હરપાલસિંહ ચાવડા, નિતીનભાઇ વાઘેલા, અમૃતીયા, હરીશભાઇ જોષી, ભાવીનભાઇ શાહ, શોભીત પરમાર, નરેન્દ્ર જેઠવા, જેન્તીભાઇ સોલંકી, સોમાભાઇ પરમાર અને વોર્ડ નં.૪માંથી ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ડે.મેયર અશ્વન મોલીયા, કોર્પોરેટર પરેશ પીપળીયા, સી.ટી.પટેલ, રાજશ્રીબેન માલવીયા, સોનલબેન ચોવટીયા, સંજય ગોસ્વામી, સમજુબેન ભંડેરી, દેવદાનભાઇ કુંશીયા, હસુભાઇ, મહેશભાઇ મીયાત્રા, રસીકભાઇ પટેલ, કંકુબેન ઉધરેજા, અશોકભાઇ લુણાગરીયા, મુકેશભાઇ ગોહેલ, એન.જી.પરમાર, મોન્ટુભાઇ વિસરીયા, ધર્મેન્દ્ર ચાવડા, અશોકભાઇ અગ્રાવત સહીતના ભાજપ અગ્રણીઓએ મહાઆરતીમાં લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ત્યારે મહાઆરતીમાં જોડાયેલ વિવિધ સમાજોના સંકલનની જવાબદારી મયુર શાહે સંભાળી હતી. તેમજ આજે બુધવારે સાંજે ૪-૩૦ કલાકે બહેનો માટે '' વન મીનીટ (ઓપન રાજકોટ) સ્પર્ધા યોજાશે અને રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી અને સાથી કલાકારો દ્વારા લોકડાયરાની જમાવટ કરવામાં આવશે. શહેરીજનોનો સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ દાદાના દર્શનનો લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(4:57 pm IST)