Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પરેશ વોરાને રક્ષાબંધનઃ કોમી એકતાનું ઉદાહરણ

રાજકોટઃ છેલ્લા ૩પ વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લીમ અગ્રણી ગનીબાપુની બે સુપુત્રીઓ જુબીબેન અને ઝરીનાબેન, ભાઇ પરેશ વોરા(વણીક)ને રાખડી બાંધી હિન્દુ-મુસ્લીમ એકતાનું ઉદાહરણ પુરૂ પાડે છે. આજે પણ બંન્ને પરીવારના પારીવારીક સંબંધો  અકબંધ છે તેમ સામાજીક કાર્યકર પરેશ વોરા જણાવે છે.

(3:59 pm IST)